કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુપરટેક ટ્વિન ટાવર કેસ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ (International Equal Pay Day) ક્યારે મનાવાય છે ? 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ? આસામ મેઘાલય ત્રિપુરા રાજસ્થાન આસામ મેઘાલય ત્રિપુરા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારામને કયા સ્થળેથી MSMEs માટે 'ઉભરતે સિતારે ફંડ' શરૂ કર્યુ હતું ? પટણા લખનૌ મુંબઈ ચેન્નઈ પટણા લખનૌ મુંબઈ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા ઓનલાઈન પ્લેટફોર્મે 'કિસાન સ્ટોર'નામક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે ? ફિલીપકાર્ટ એમેઝોન ફેસબુક ગૂગલ ફિલીપકાર્ટ એમેઝોન ફેસબુક ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP