ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? ગોમતેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર રાજેશ્વર ગોમતેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર રાજેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લાઈ હરૌબા તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે ? નાગાલેન્ડ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે ? ફુગડી - ગોવા ગોંધા - ત્રિપુરા ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોતીપુવા -ઓડિશા ફુગડી - ગોવા ગોંધા - ત્રિપુરા ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોતીપુવા -ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જાણીતા નૃત્યો અંગેનું ખોટું જોડકું પસંદ કરો. ગરબા કે ભવાઈ - ગુજરાત બિહુ - આસામ ભાંગડા – પંજાબ લાવણી - ઉત્તર પ્રદેશ ગરબા કે ભવાઈ - ગુજરાત બિહુ - આસામ ભાંગડા – પંજાબ લાવણી - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? કેસર એક પણ નહીં જરદાલુ અખરોટ કેસર એક પણ નહીં જરદાલુ અખરોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP