ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર - પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ___ નું શાસન હતું ? સૈન્ધવ વંશ સામંતસિંહ રાષ્ટ્રકૂટો ગારુલક વંશ સૈન્ધવ વંશ સામંતસિંહ રાષ્ટ્રકૂટો ગારુલક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપેલ હતો ? વિજય દેવ ભીમદેવ સોલંકી પહેલો ભીમદેવ સોલંકી બીજો આપેલ પૈકી એક પણ નહીં વિજય દેવ ભીમદેવ સોલંકી પહેલો ભીમદેવ સોલંકી બીજો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં લોકાયુક્તનો કાયદો કયારે ઘડાયો ? 1986 1982 1994 1992 1986 1982 1994 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ચુંવાળ ગઢવાડા ગોઢા ખાખરિયાં ટપ્પા ચુંવાળ ગઢવાડા ગોઢા ખાખરિયાં ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભર્તુહરીની ગુફા કયાં આવેલી છે ? ગિરનાર ધીણોધર તારંગા શેત્રુંજય ગિરનાર ધીણોધર તારંગા શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી અને વલ્લભભાઈનું પ્રથમમિલન ક્યાં થયું હતું ? સુરત નડિયાદ અમદાવાદ ગોધરા સુરત નડિયાદ અમદાવાદ ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP