ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલા પ્રકરણનો સમાવેશ થાય છે ? 23 27 18 22 23 27 18 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 197 કલમ 167 કલમ 199 કલમ 187 કલમ 197 કલમ 167 કલમ 199 કલમ 187 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ મુજબ બનાવટી સરકારી સ્ટેમપનું વેચાણ કરવું એ ગુનો બને છે ? કલમ 252 કલમ 256 કલમ 258 કલમ 260 કલમ 252 કલમ 256 કલમ 258 કલમ 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 120-બી કલમ 120-એ કલમ 120 કલમ 121 કલમ 120-બી કલમ 120-એ કલમ 120 કલમ 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ચોરી કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 380 કલમ 379 કલમ 372 કલમ 365 કલમ 380 કલમ 379 કલમ 372 કલમ 365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 199 કલમ 299 કલમ 499 કલમ 399 કલમ 199 કલમ 299 કલમ 499 કલમ 399 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP