કાયદો (Law)
સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ?

ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ
ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ
સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ
સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
જે હકીકત 'સાબિત થયેલી' ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ?

સાબિત થયેલી
અડધી સાબિત
સાબિત ન થયેલી
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

ડી.વાય.એસ.પી.
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ
જિલ્લા પોલીસ અધિક્ષક
જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?

લખાણ એ દસ્તાવેજ છે.
બંને સાચા છે
મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP