કાયદો (Law) કેદની સજામાં કયા પ્રકારનો સમાવેશ થાય છે ? આપેલ તમામ સખત સાદી એકાંત આપેલ તમામ સખત સાદી એકાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનાને નજરે જોનાર ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનાને નજરે જોનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 72 48 32 40 72 48 32 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ? કલમ 131 થી 140 કલમ 126 થી 130 કલમ 148 થી 152 કલમ 228 થી 235 કલમ 131 થી 140 કલમ 126 થી 130 કલમ 148 થી 152 કલમ 228 થી 235 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ? સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC-498 A મુજબ ત્રાસ એટલે ફક્ત શારીરિક ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP