ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 200 કલમ 300 કલમ 310 કલમ 302 કલમ 200 કલમ 300 કલમ 310 કલમ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ જ્યારે કોર્પોરેશન કે નોંધાયેલ મંડળી આરોપી હોય કે આરોપીઓ પૈકી એક હોય ત્યારે તે તપાસ કે ઈન્સાફી કાર્યવાહી માટે એક પ્રતિનિધિ નીમી શકે છે ? કલમ 320 કલમ 305 કલમ 301 કલમ 315 કલમ 320 કલમ 305 કલમ 301 કલમ 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 368 કલમ 369 કલમ 378 કલમ 375 કલમ 368 કલમ 369 કલમ 378 કલમ 375 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) આજીવન કેદ ભોગવતી વ્યક્તિ દ્વારા ખૂનનો ગુનો કરવામાં આવે તો IPC મુજબ શું શિક્ષા થાય ? 7 વર્ષની સખત કેદ 14 વર્ષની સાદી કેદ દેહાંત દંડની સજા કાળાપાણી ની સજા 7 વર્ષની સખત કેદ 14 વર્ષની સાદી કેદ દેહાંત દંડની સજા કાળાપાણી ની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) લૂંટ કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 356 કલમ 392 કલમ 395 કલમ 420 કલમ 356 કલમ 392 કલમ 395 કલમ 420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ચોરીની વ્યાખ્યાનાં કેટલા તત્વો છે ? પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP