• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

કલમ 320
કલમ 329
કલમ 317
કલમ 345

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં અકસ્માતે થયેલ કૃત્યને ગુનો ગણવામાં આવતું નથી ?

કલમ 87
કલમ 80
કલમ 85
કલમ 75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
સરકારી નોકરીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ દર્શાવેલી છે ?

કલમ -12
કલમ -23
કલમ - 16
કલમ - 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
લૂંટ કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

કલમ 420
કલમ 392
કલમ 356
કલમ 395

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ચોરીની વ્યાખ્યાનાં કેટલા તત્વો છે ?

ત્રણ
બે
ચાર
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ઈન્ડિયન પીનલ કોડ 1860 ક્યારે ઘડવામાં આવ્યો ?

1/10/1860
16/10 /1860
12/7/1860
21/5/1860

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 9 કૃદંત Revenue Talati Exam Paper (28-02-2016) GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US