ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખૂનનું કૃત્ય કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 302 કલમ 287 કલમ 275 કલમ 333 કલમ 302 કલમ 287 કલમ 275 કલમ 333 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 405 કલમ 402 કલમ 404 કલમ 403 કલમ 405 કલમ 402 કલમ 404 કલમ 403 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) લૂંટ કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 395 કલમ 420 કલમ 392 કલમ 356 કલમ 395 કલમ 420 કલમ 392 કલમ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષી કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે ? કલમ 500 કલમ 499 કલમ 510 કલમ 516 કલમ 500 કલમ 499 કલમ 510 કલમ 516 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 3 મહિના 6 મહિના 9 મહિના 12 મહિના 3 મહિના 6 મહિના 9 મહિના 12 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બે જુથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 151 કલમ 154-એ કલમ 153-એ કલમ 153-બી કલમ 151 કલમ 154-એ કલમ 153-એ કલમ 153-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP