ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) એસિડ ફેંકી ગંભીર ઈજા કરવી કઈ કલમ હેઠળ ગુનો છે ? કલમ 321 કલમ 326- બી કલમ 326- એ કલમ 322 કલમ 321 કલમ 326- બી કલમ 326- એ કલમ 322 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ હેઠળ રાજયસેવકને તેની ફરજ બજાવતા અટકાવવા હુમલો કે ગુનાહિત બળનો પ્રયોગ ગુનો બને છે ? કલમ 330 કલમ 431 કલમ 353 કલમ 454 કલમ 330 કલમ 431 કલમ 353 કલમ 454 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકાર છે ? છ બે ત્રણ પાંચ છ બે ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય ? કહી ના શકાય હા એક પણ નહીં ના કહી ના શકાય હા એક પણ નહીં ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 9 મહિના 3 મહિના 12 મહિના 6 મહિના 9 મહિના 3 મહિના 12 મહિના 6 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ઉમેદવાર અને મતાધિકારની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 171 - B કલમ 171 કલમ 171 - D કલમ 171 - A કલમ 171 - B કલમ 171 કલમ 171 - D કલમ 171 - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP