ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર કેદના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 340 કલમ 344 કલમ 323 કલમ 349 કલમ 340 કલમ 344 કલમ 323 કલમ 349 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે ? કલમ 44 કલમ 48 કલમ 40 કલમ 50 કલમ 44 કલમ 48 કલમ 40 કલમ 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 201 કલમ 181 કલમ 211 કલમ 197 કલમ 201 કલમ 181 કલમ 211 કલમ 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડ 1860 ક્યારે ઘડવામાં આવ્યો ? 21/5/1860 16/10 /1860 1/10/1860 12/7/1860 21/5/1860 16/10 /1860 1/10/1860 12/7/1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોમી, જાતિ કે વંશીય હિંસા દરમ્યાન કરવામાં આવેલા બળાત્કાર બદલ IPC ની કલમ -376 મુજબ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષી કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે ? કલમ 516 કલમ 500 કલમ 510 કલમ 499 કલમ 516 કલમ 500 કલમ 510 કલમ 499 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP