ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બળાત્કારનો ગુનો કરનાર વ્યક્તિને કઈ કલમ હેઠળ સજા આપવામાં આવે છે ? કલમ 376 કલમ 372 કલમ 367 કલમ 353 કલમ 376 કલમ 372 કલમ 367 કલમ 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાના ક્યાં પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઇઓ કરવામાં આવી છે ? પ્રકરણ 6 પ્રકરણ 8 પ્રકરણ 4 પ્રકરણ 2 પ્રકરણ 6 પ્રકરણ 8 પ્રકરણ 4 પ્રકરણ 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 200 કલમ 300 કલમ 310 કલમ 302 કલમ 200 કલમ 300 કલમ 310 કલમ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 399 કલમ 391 કલમ 395 કલમ 387 કલમ 399 કલમ 391 કલમ 395 કલમ 387 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 120 કલમ 120-એ કલમ 120-બી કલમ 121 કલમ 120 કલમ 120-એ કલમ 120-બી કલમ 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કલમમાં દર્શાવવામાં આવી છે ? કલમ -12 કલમ -10 કલમ -9 કલમ -15 કલમ -12 કલમ -10 કલમ -9 કલમ -15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP