ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? છ આઠ પાંચ સાત છ આઠ પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 298 કલમ 307 કલમ 268 કલમ 288 કલમ 298 કલમ 307 કલમ 268 કલમ 288 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ જ્યારે કોર્પોરેશન કે નોંધાયેલ મંડળી આરોપી હોય કે આરોપીઓ પૈકી એક હોય ત્યારે તે તપાસ કે ઈન્સાફી કાર્યવાહી માટે એક પ્રતિનિધિ નીમી શકે છે ? કલમ 301 કલમ 320 કલમ 305 કલમ 315 કલમ 301 કલમ 320 કલમ 305 કલમ 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર અટકાયતના ગુનામાં કઈ અલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 339 કલમ 340 કલમ 331 કલમ 349 કલમ 339 કલમ 340 કલમ 331 કલમ 349 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં અકસ્માતે થયેલ કૃત્યને ગુનો ગણવામાં આવતું નથી ? કલમ 85 કલમ 80 કલમ 87 કલમ 75 કલમ 85 કલમ 80 કલમ 87 કલમ 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 402 કલમ 403 કલમ 404 કલમ 405 કલમ 402 કલમ 403 કલમ 404 કલમ 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP