ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પતિ કે પત્નિનાં સગાં દ્વારા સ્ત્રી પ્રત્યે ક્રુરતા કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 498-બી કલમ 456 કલમ 500 કલમ 498-એ કલમ 498-બી કલમ 456 કલમ 500 કલમ 498-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ઈજાની વ્યાખ્યા આપેલી છે ? કલમ 51 કલમ 36 કલમ 44 કલમ 40 કલમ 51 કલમ 36 કલમ 44 કલમ 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ? 511 525 530 458 511 525 530 458 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? સાત પાંચ આઠ છ સાત પાંચ આઠ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 121 કલમ 120-એ કલમ 120-બી કલમ 120 કલમ 121 કલમ 120-એ કલમ 120-બી કલમ 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ મુજબ 'વ્યક્તિની હેરાફેરી' એ ગુનો બને છે ? કલમ 330 કલમ 390 કલમ 370 કલમ 350 કલમ 330 કલમ 390 કલમ 370 કલમ 350 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP