ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકાર છે ? છ ત્રણ બે પાંચ છ ત્રણ બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષીના ગુનાના કેટલા અપવાદો છે ? પાંચ આઠ છ દસ પાંચ આઠ છ દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઠગાઈનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 428 કલમ 411 કલમ 315 કલમ 416 કલમ 428 કલમ 411 કલમ 315 કલમ 416 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 167 કલમ 197 કલમ 187 કલમ 199 કલમ 167 કલમ 197 કલમ 187 કલમ 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 310 કલમ 302 કલમ 200 કલમ 300 કલમ 310 કલમ 302 કલમ 200 કલમ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર અટકાયતના ગુનામાં કઈ અલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 331 કલમ 340 કલમ 339 કલમ 349 કલમ 331 કલમ 340 કલમ 339 કલમ 349 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP