ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રાચીન વેદધર્મનું પુનઃસ્થાપન કોણે કર્યું ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી ગંગેશ્વરાનંદજી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ?

બાવાપ્યારા
ઉપરકોટ
લાખાજોડી
ખાપરા કોડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ?

ગોપાલકૃષ્ણ ગોખલે
અમૃતલાલ ઠક્કર
મદનગોપાલ શર્મા
જીવણલાલ બેરિસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP