ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

સોમનાથ
ગોપનાથ
સપ્તેશ્વર મહાદેવ
ઘેલા સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ?

શ્રી મોરારજી દેસાઈ
સુશ્રી શારદા મુખર્જી
શ્રી ચિમનભાઈ પટેલ
શ્રી નીલમ સંજીવ રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ?

તાજુદ્દીન તુઘલખ
ફિરોજશાહ તુઘલખ
ગ્યાસુદ્દીન તુઘલખ
મહમદ તુઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?

વડોદરા
ગોંડલ
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP