ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? દરિયા પ્રણયદીપ સરસ્વતી ચંદ્ર આંગળિયાત દરિયા પ્રણયદીપ સરસ્વતી ચંદ્ર આંગળિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર સંજુવાળાનો જન્મ કયાં થયો હતો ? સાંણથળી પૂંછરી બાઢડા હરસૌલ સાંણથળી પૂંછરી બાઢડા હરસૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? જલન માતરી ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી અમૃત ઘાયલ જલન માતરી ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ મૃણાલિની સારાભાઈ જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ જશવંત ચૌધરી મૃણાલિની સારાભાઈ જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ જશવંત ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? અખો ભાલણ નાકર પ્રેમાનંદ અખો ભાલણ નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બાલમુકુંદ દવે ખબરદાર બોટાદકર દલપતરામ બાલમુકુંદ દવે ખબરદાર બોટાદકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP