ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાજેન્દ્ર શુક્લ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? લોકગીત ખંડકાવ્ય ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ લોકગીત ખંડકાવ્ય ભડલી ગીત શેક્સપિયરશાઈ સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? રામદાસ સહજાનંદ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી રામદાસ સહજાનંદ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હારી + ઈચ્છા હરી + ઈછા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈછા હરી + ઈચ્છા હરિ + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? ચાબખા આખ્યાન છપ્પા ભજન ચાબખા આખ્યાન છપ્પા ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? હરિગીતા જ્ઞાનગીતા પ્રેમરસગીતા વિશ્વગીતા હરિગીતા જ્ઞાનગીતા પ્રેમરસગીતા વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP