ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? વારી જાઉં રે સુંદર શ્યામ જે કોઈ પ્રેમ અંશ અવતરે લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! શ્યામ રંગ સમીપે ન જાવું વારી જાઉં રે સુંદર શ્યામ જે કોઈ પ્રેમ અંશ અવતરે લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! શ્યામ રંગ સમીપે ન જાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. અનન્વય રૂપક ઉપમા વ્યાજસ્તુતિ અનન્વય રૂપક ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? કૈલાસ બાજપેયી મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ કૈલાસ બાજપેયી મુરલી ઠાકુર રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2005 2008 2010 2000 2005 2008 2010 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું બધાની દરકાર કરવી સારૂં નરસું સૌ સરખું હોવું ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું બધાની દરકાર કરવી સારૂં નરસું સૌ સરખું હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP