ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? નિરંજન ભગત મુકેશ જોષી શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત મુકેશ જોષી શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સુરસિંહજી ગોહિલ તખ્તસિંહ પરમાર સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સુરસિંહજી ગોહિલ તખ્તસિંહ પરમાર સમરસિંહ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? વિદાય માટેની અંતિમ વિદાય માટેની મિલન માટેની લગ્ન માટેની વિદાય માટેની અંતિમ વિદાય માટેની મિલન માટેની લગ્ન માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. પ્રેમ અને જુગુપ્સા મંડળી મળવાથી થતા લાભ વાત એક ડાળની ક્યારેય વિસરાય નહીં પ્રેમ અને જુગુપ્સા મંડળી મળવાથી થતા લાભ વાત એક ડાળની ક્યારેય વિસરાય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? મારો સંઘર્ષ મારું સાહસ મારી જીવનકથા સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ મારું સાહસ મારી જીવનકથા સત્યાગ્રહની યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP