શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ચંદ્રના જેવા મુખવાળી (ચંદ્ર જેવી સુંદર મુખવાળી સ્ત્રી) હરિવદની ચાંદની ચંદ્રિકા આપેલ તમામ હરિવદની ચાંદની ચંદ્રિકા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : નિરવધિ ચિરંજીવ પરાત્પર અકાલ નિરવધિ ચિરંજીવ પરાત્પર અકાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર સરવડું મૂશળધાર ટપકટપક પડવું સાંબેલાધાર સરવડું મૂશળધાર ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અજાતશત્રુ દુશ્મન અણીશુદ્ધ દુશ્મનાવટ અજાતશત્રુ દુશ્મન અણીશુદ્ધ દુશ્મનાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો લીરો છેતલ તકદિસ ઋહત લીરો છેતલ તકદિસ ઋહત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. ખાડિયો થોગ તુમન ખેગાણું ખાડિયો થોગ તુમન ખેગાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP