શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગરખા જેવું એક વસ્ત્ર કભા પલવટ ધોલકી કેડિયુ કભા પલવટ ધોલકી કેડિયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - પાણી ભરવાનું ચામડામાંથી બનાવેલું કોથળી જેવું સાધન. ખલુ છક મશક બોક ખલુ છક મશક બોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – વેલબુટ્ટી લીંપણકામ ઓકળી ગારો વેલબુટ્ટી લીંપણકામ ઓકળી ગારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'અશ્વત્થ' નો અર્થ શો થાય ? અશ્વનું ઊભા રહેવું પીપળો અશ્વનો રથ પુત્રનું નામ અશ્વનું ઊભા રહેવું પીપળો અશ્વનો રથ પુત્રનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – તૃણબીજ તૃણપ્રદેશ બીટ બીડ તૃણબીજ તૃણપ્રદેશ બીટ બીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નદીની કાંકરાવાળી જાડી રેતી – વેકુર કાંકરો કંકરરેત વોકળો વેકુર કાંકરો કંકરરેત વોકળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP