શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખબંધ જિંગોડો મુખમોરડો મુખોટો મુખબંધ જિંગોડો મુખમોરડો મુખોટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવઈ જવશીર જવાસો જવાળી જવઈ જવશીર જવાસો જવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘જેમાં સમયની મર્યાદા ન હોય તેવું’ : નિરવધિ અકાલ પરાત્પર ચિરંજીવ નિરવધિ અકાલ પરાત્પર ચિરંજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પરંપરાગત ઝનૂની રૂઢિચુસ્ત પ્રખરવાદી પરંપરાગત ઝનૂની રૂઢિચુસ્ત પ્રખરવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." પુસ્તક ખાતાવહી રોજનીશી નોંધપોથી પુસ્તક ખાતાવહી રોજનીશી નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી અણગાર કાઠલુ આંબુ બલોયુ અણગાર કાઠલુ આંબુ બલોયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP