શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) સેતુબંધ રેશમ ગાંઠ વિતક ગાંઠ આતંરગાંઠ સેતુબંધ રેશમ ગાંઠ વિતક ગાંઠ આતંરગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર સર્વજ્ઞ અંતર્યામી સંન્યાસી વિદ્વાન્ સર્વજ્ઞ અંતર્યામી સંન્યાસી વિદ્વાન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટોકર ટોપલી ટોકરી ટકોર ટોકર ટોપલી ટોકરી ટકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? ગદબ હાંડલી પોટલી મશક ગદબ હાંડલી પોટલી મશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બોધિવૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ શીમળાનું વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ શીમળાનું વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - અમૃતદીપક રામણદીવડો અમરજ્યોત રામજયોત અમૃતદીપક રામણદીવડો અમરજ્યોત રામજયોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP