વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર ભરતી-ઓટના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર ભરતી-ઓટના સિદ્ધાંત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોખરણ - 1 નો કોડ શું હતો ? બ્લેક બોમ્બ બ્લુ આઈઝ ડિસ્ટ્રકશન સ્માઇલિંગ બુદ્ધા બ્લેક બોમ્બ બ્લુ આઈઝ ડિસ્ટ્રકશન સ્માઇલિંગ બુદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન આદિત્યનો મુખ્ય ઉદ્દેશ ? સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ચંદ્રગ્રહણનો અભ્યાસ આપેલ પૈકી કોઈ નહીં સૂર્યના કોરોનાનો અભ્યાસ સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ચંદ્રગ્રહણનો અભ્યાસ આપેલ પૈકી કોઈ નહીં સૂર્યના કોરોનાનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારે 1972 માં અવકાશ ક્ષેત્રને મહત્ત્વ આપતા કેટલાક નિર્ણયો કર્યા જે પૈકી, નીચેનામાંથી ક્યો પ્રયત્ન 1972માં નથી થયેલો એક પણ નહીં ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના. અવકાશ આયોગની રચના ઈસરોની સ્થાપના એક પણ નહીં ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના. અવકાશ આયોગની રચના ઈસરોની સ્થાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ? એસ્ટ્રોસેટ GSAT 15 GSAT 16 GSAT 12 એસ્ટ્રોસેટ GSAT 15 GSAT 16 GSAT 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ફ્રી બેઝિક્સ' કોની પહેલ હતી ? ગૂગલ માઈક્રોસોફ્ટ રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP