કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉમંગોટ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ત્રિપુરા બિહાર ઓડિશા મેઘાલય ત્રિપુરા બિહાર ઓડિશા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. લદાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં લદાખે બ્લેક નેક્ડ કેનને રાજ્યપક્ષી ઘોષિત કર્યું. લદાખે સ્નો લેપર્ડને રાજ્ય પ્રાણી ઘોષિત કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં લદાખે બ્લેક નેક્ડ કેનને રાજ્યપક્ષી ઘોષિત કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીચેના પૈકી કઈ મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા છે ? હરમનપ્રીત કૌર મિતાલી રાજ સ્મૃતિ મંધાના રાજેશ્વરી ગાયકવાડ હરમનપ્રીત કૌર મિતાલી રાજ સ્મૃતિ મંધાના રાજેશ્વરી ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) ક્યારે મનાવાય છે ? 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મેરીટાઈમ એફેર્સ ડાયલોગનું આયોજન કર્યું હતું ? સિંગાપુર ફિલીપાઈન્સ ઓસ્ટ્રેલિયા જાપાન સિંગાપુર ફિલીપાઈન્સ ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP