કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રોજેક્ટ 17Aના Y-3023 યુદ્ધજહાજ દૂનાગિરિનું ઉદ્ઘાટન કર્યું ; તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મઝગાંવ ડૉક લિમિટેડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) મઝગાંવ ડૉક લિમિટેડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે ભારતનું પ્રથમ આરોગ્યનો અધિકાર (Right to Health) વિધેયક 2022 રજૂ કર્યું ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના 'વોલ ઓફ ફોર્મર ચીફ ઈકોનોમિસ્ટ'માં સામેલ થનારા પ્રથમ મહિલા અને બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? બિના અગ્રવાલ જયતી ઘોષ દેવકી જૈન ગીતા ગોપીનાથ બિના અગ્રવાલ જયતી ઘોષ દેવકી જૈન ગીતા ગોપીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા ભારતીય અર્થશાસ્ત્રીને વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નિયુક્ત કરાયા ? ગીતા ગોપીનાથ શક્તિકાંત દાસ ઉર્જિત પટેલ ઈન્દરમીત ગિલ ગીતા ગોપીનાથ શક્તિકાંત દાસ ઉર્જિત પટેલ ઈન્દરમીત ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિંગલિલા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? પશ્ચિમ બંગાળ ઓડિશા મિઝોરમ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઓડિશા મિઝોરમ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP