ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ?

સરદેશમુખી
મુલ્કગીરી
ભાગ
ચૌથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભગવદ ગોમંડળ' શબ્દકોશના સંપાદક કોણ હતા ?

કે. કા. શાસ્ત્રી
યોગેન્દ્ર વ્યાસ
રતિલાલ સો. નાયક
ચંદુલાલ બેચરદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ?

મહંમદ બેગડા
અહમદશાહ ત્રીજો
આહમદશાહ પહેલો
બહાદુરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ?

તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી
એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તે બે ગણું જમતો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ?

વીર નર્મદ
ક.મા. મુનશી
ઉમાશંકર જોષી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP