કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ભારતીય નૌસેના માટે SPRINT ચેલેન્જનું અનાવરણ કર્યું ?

નવી દિલ્હી
મુંબઈ
બેંગલુરુ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ?

સિમોના હાલેપ
પૌલા બડોસા
એમ્મા રાહુકાનુ
એલેના રયબકિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ક્યા શહેરને 2022-23 માટે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની પ્રથમ સાંસ્કૃતિ અને પર્યટન રાજધાની તરીકે પસંદ કરાયું ?

અમદાવાદ
વારાણસી
શ્રીનગર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP