Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે. 624 6 636 630 624 6 636 630 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 88 22 14 44 88 22 14 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. વ્યાસ ત્રિજ્યા વેધ લંબ વ્યાસ ત્રિજ્યા વેધ લંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) મીરાંબાઈના ગુરુનું નામ આપો. દુદાજી જીવા ગોંસાઈ ભોજરાજ ગોંસાઈ સ્વામિ દુદાજી જીવા ગોંસાઈ ભોજરાજ ગોંસાઈ સ્વામિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? બદ્રીનાથ શ્રીનાથદ્વારા પૂરી દ્વારકા બદ્રીનાથ શ્રીનાથદ્વારા પૂરી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'લીલીસુકી' શબ્દની સાચી જોડણી કઈ છે. લિલિસુકી લીલીસૂકી લિલીસૂકી લીલીસુકિ લિલિસુકી લીલીસૂકી લિલીસૂકી લીલીસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP