Talati Practice MCQ Part - 5
નીચેનામાં કયો વિરુદ્ધાર્થીની જોડ નથી.

પ્રેમ × લાગણી
અમર × મર્ત્ય
મલિન x નિર્મળ
અહંકાર × નમ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પ્રેમભક્તિ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

રાધેશ્યામ શર્મા
હરિશંકર દવે
મધુસૂદન પારેખ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા મુખ્યમંત્રીના કાર્યકાળમાં ગુજરાત વ્યાપી અનામત આંદોલન થયું હતું ?

ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
ઘનશ્યામભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP