ભારતનું બંધારણ (Constitution Of India) 18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરુષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 325 326 324 323 325 326 324 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ? 3 અઠવાડિયાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે 3 અઠવાડિયાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 અનુચ્છેદ 44 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ___ % સીટો અનામત રાખવામાં આવે છે. 20 30 25 10 20 30 25 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP