નફો અને ખોટ (Profit and Loss) 1800 રૂપિયાની વસ્તુ ૫૨ 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ ? 1726 1926 1774 1674 1726 1926 1774 1674 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ___ વેચાણ કિંમત પડતર કિંમત નફો ખોટ વેચાણ કિંમત પડતર કિંમત નફો ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયા બૂટ ઉપર 4 ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરા લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે કેટલી કિંમત ચૂકવવી પડે ? 430.40 422.40 424.60 434.40 430.40 422.40 424.60 434.40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = ડિસ્કાઉન્ટ પછીની કિંમત + વેચાણ વેરો = (400-400(4/100)) + (384 × 10/100) = (400-16) + 38.4 = 384 + 38.4 = 422.4 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 24 પુસ્તકોની મૂળ કિંમત ૫૨ 20 પુસ્તકો વેચતા ___ % નફો થાય. 5 20 400 10 5 20 400 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળકિંમત = 4 પેનની વેચાણકિંમત ___% નફો થાય. 20 11(1/9) 25 22(3/4) 20 11(1/9) 25 22(3/4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 12% ખોટથી વેચેલી વસ્તુના રૂા. 22 ઉપજ્યા હોય તો તેના વેચાણમાં 20% નફો મેળવવા કેટલી વે.કિ. રાખવી જોઈએ ? રૂા. 25 રૂા. 18 રૂા. 20 રૂા. 30 રૂા. 25 રૂા. 18 રૂા. 20 રૂા. 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP