ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઇ હતી ? 1964 1957 1962 1967 1964 1957 1962 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? સાંતલપુર સિદ્ધપુર હારિજ લકખારામ સાંતલપુર સિદ્ધપુર હારિજ લકખારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયો મોગલ રાજા ગુજરાતને 'હિન્દનું આભૂષણ' માનતો હતો ? ઔરંગઝેબ અકબર બહાદુર શાહ ઝફર જહાંગીર ઔરંગઝેબ અકબર બહાદુર શાહ ઝફર જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? પ્રતાપરાવ પિલાજીરાવ ખંડેરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ પિલાજીરાવ ખંડેરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતમાં ભાસ્કરક્ષેત્ર તરીકે કોનો ઉલ્લેખ છે ? સોમનાથ દ્વારકા પાટણ મોઢેરા સોમનાથ દ્વારકા પાટણ મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ? કેનેરા બેન્ક સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેંક ઓફ ઈન્દોર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર કેનેરા બેન્ક સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેંક ઓફ ઈન્દોર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP