ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? વીરપુર જેતપુર માણેકપુર વડાલી વીરપુર જેતપુર માણેકપુર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. સુરત શિનોઈ વઢવાણ ડભોઈ સુરત શિનોઈ વઢવાણ ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ નર્મદ કવિ ખબરદાર કવિ મુનશી કવિ પન્નાલાલ કવિ નર્મદ કવિ ખબરદાર કવિ મુનશી કવિ પન્નાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? ભાગ્યવિધાતા વખાર કાવ્યરસ કલહાર ભાગ્યવિધાતા વખાર કાવ્યરસ કલહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP