ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ? સુરેશ જોષી નાનાલાલ ગૌરીશંકર જોષી જયન્ત પાઠક સુરેશ જોષી નાનાલાલ ગૌરીશંકર જોષી જયન્ત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી દોહરો સવૈયા હરિગીત પૃથ્વી દોહરો સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? વાર્તા ચંદ્રાવલી રોહીદાસ રેવાખંડ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રોહીદાસ રેવાખંડ નંદબત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? પ્લુટસ એક પણ નહીં પ્લુટોરિયા પ્લુટો પ્લુટસ એક પણ નહીં પ્લુટોરિયા પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? અબ્દુલગની દહીંવાલા મોહમ્મદ માંકડ જલન માતરી જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા મોહમ્મદ માંકડ જલન માતરી જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. નર્મદ અખો દલપતરામ શામળ નર્મદ અખો દલપતરામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP