ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ? સુરેશ મહેતાને શૈલેષ મહેતાને ગૌરાંગ મહેતાને નંદુલાલ મહેતાને સુરેશ મહેતાને શૈલેષ મહેતાને ગૌરાંગ મહેતાને નંદુલાલ મહેતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ? ઝેર તો પીધા છે જાણી જાણી માનવીની ભવાઈ માણસાઈના દીવા જય સોમનાથ ઝેર તો પીધા છે જાણી જાણી માનવીની ભવાઈ માણસાઈના દીવા જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? રઘુવીર ચૌધરી ભાગ્યેજ જહા ગુણવંત શાહ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ભાગ્યેજ જહા ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? જાપાન ઇટાલી જર્મની અમેરિકા જાપાન ઇટાલી જર્મની અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? રમણીકલાલ અરાલવાળા મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા રમણીકલાલ અરાલવાળા મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? બાલકૃષ્ણ દવે સુંદરમ મકરંદ દવે કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે સુંદરમ મકરંદ દવે કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP