રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : લાંઠી કરવી

ભૂલ કરી બેસવું
મજાક કરવી
કાલાવાલા કરવા
મોટેથી બૂમ પાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભાજીમૂળા માનવા

ખૂબ સસ્તુ હોવું
બહાદુર માનવું
ડરપોક માનવું
વાતને સરળ જાણવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો

પત્નીનું મૃત્યુ થયું
ઘર તૂટી જવું
ઠરીઠામ ન થવું
ગરીબ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લોઢાની મેખ પેસી જવી

લોઢાની પાટ વાગવી
હૃદયમાં વેદના થવી
લોખંડની ખીલી વાગવી
લોખંડની વસ્તુ પેસી જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભગવ ભગવું ધ્યાન હોવું

ધ્યાનમાંથી બેધ્યાન થઈ જવું
ભગવા કપડામાં ધ્યાન હોવું
ભગવાધારી સંતોનું મન પરમાત્મામાં લીન હોવું
ભગવામાં ધ્યાન થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP