રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : કેફના કસુંબાને ઘોળવા

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
આનંદમાં રહેવું
તલ્લીન રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કાન તળે કાઢી નાખવું

કાન બહેરા થઈ જવા
ઠપકો આપવો
કોઈ વાત પર લક્ષ ન આપવું
કાન વડે ધ્યાનથી સાંભળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જુથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ?

પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેગું લીલું
ફીફાં ખાંડવા - ઘાસ કાપવું
વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું
વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું

સ્મૃતિ હોવી
યાદ ન રહેવું
સરળ ન હોવું
ઈચ્છા થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. બજર ઘસવી.

દાંતે છીંકણી ઘસવી
કંટાળી જવું
નાસી જવું
ખૂબ મહેનત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP