GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એવી પરિસ્થિતિ કે જયાં કુલ આવક અને કુલ ખર્ચ સરખા થાય એ ___ છે. પૂર્ણ હરીફાઈ ઉત્પાદનની સમતુલા પરિસ્થિતિ ઈજારાયુક્ત હરીફાઈ સમતૂટ બિંદુ પૂર્ણ હરીફાઈ ઉત્પાદનની સમતુલા પરિસ્થિતિ ઈજારાયુક્ત હરીફાઈ સમતૂટ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધો.12 પછી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા અર્થે કેટલી રકમની લોન આપવામાં આવે છે ? રૂ. 10.00 લાખ રૂ. 15.00 લાખ રૂ. 20.00 લાખ રૂ. 25.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 15.00 લાખ રૂ. 20.00 લાખ રૂ. 25.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વ સ્વાસ્થ દિન (World Health Day) જણાવો. 7, એપ્રિલ 25, નવેમ્બર 7, જુન 4, મે 7, એપ્રિલ 25, નવેમ્બર 7, જુન 4, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 USB નું પૂરૂં નામ શું છે ? Universal Serial Byte Uniform Serial Bus Untitled Serial Bus Universal Serial Bus Universal Serial Byte Uniform Serial Bus Untitled Serial Bus Universal Serial Bus ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. કૃષ્ણના પદો પિતૃ શ્રાદ્ધ હિંડોળાનાં પદ શામળાનો વિવાહ કૃષ્ણના પદો પિતૃ શ્રાદ્ધ હિંડોળાનાં પદ શામળાનો વિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP