GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank : You ___ permission of your parents before taking such an important decision. should have seek should have sought should have saught should sick should have seek should have sought should have saught should sick ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રીકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત શેની સાથે સંબંધિત છે ? સંપૂર્ણ લાભ વૈકલ્પિક ખર્ચ લાભ તુલનાત્મક ખર્ચ લાભ આપેલ તમામ સંપૂર્ણ લાભ વૈકલ્પિક ખર્ચ લાભ તુલનાત્મક ખર્ચ લાભ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ જોડી અવેજી વસ્તુઓનું ઉદાહરણ છે. પેન અને ઈન્ક દૂધ અને છાસ પેપ્સી અને કોકાકોલા હીરો અને ગાય પેન અને ઈન્ક દૂધ અને છાસ પેપ્સી અને કોકાકોલા હીરો અને ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અનુમાનિત આંકડા એટલેઃ એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે. વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે. નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક શહેરમાં એક વર્ષમાં 40,000 બાળકોનો જન્મ થયો. તેમાંથી તે વર્ષે 500 બાળકો મૃત્યુ પામ્યા તો તે શહેરનો બાળ મૃત્યુદર કેટલો હશે ? 15 27 12.5 25 15 27 12.5 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP