GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? માર્શલ સ્ટીગલર રિકાર્ડો ચેમ્બરલીન માર્શલ સ્ટીગલર રિકાર્ડો ચેમ્બરલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 6 લાલ દડા, 4 સફેદ દડા અને 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યદચ્છ રીતે પસંદ કરવામાં આવે તો લાલ દડો ન આવવાની સંભાવના કેટલી થશે ? 3/5 1 7/5 1/2 3/5 1 7/5 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. વૈસેષિક બિસ્મિલ બિલકૂલ સાલાતુંલું વૈસેષિક બિસ્મિલ બિલકૂલ સાલાતુંલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ___ ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી. શૂન્ય નકારાત્મક આંકડા આપેલ તમામ હકારાત્મક આંકડા શૂન્ય નકારાત્મક આંકડા આપેલ તમામ હકારાત્મક આંકડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીતિ આયોગની રચના કયા વર્ષમાં થઈ હતી ? 2017 2015 2016 2018 2017 2015 2016 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ? માત્ર પદ વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં માત્ર પદ વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP