ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? જુનાગઢ સુરત અમદાવાદ જામનગર જુનાગઢ સુરત અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? રંગપુર ધોળાવીરા લોથલ રોજડી રંગપુર ધોળાવીરા લોથલ રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ચૌલાદેવી ઉદયમતી દેવળદેવી મીનળદેવી ચૌલાદેવી ઉદયમતી દેવળદેવી મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? જે.જે.ન્યુબૌર એસ.કે.મલીક કે.એમ. મુનશી વસંત શિંદે જે.જે.ન્યુબૌર એસ.કે.મલીક કે.એમ. મુનશી વસંત શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌથી પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી ? મુસલીપટ્ટમ્ પોંડિચેરી કલકત્તા સુરત મુસલીપટ્ટમ્ પોંડિચેરી કલકત્તા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ___ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બાદશાહે બંદરોની ઉપજ લખી આપી હતી. શેઠ વીરચંદદાસ શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ શેઠ વીરચંદદાસ શેઠ ખુશાલદાસ શાંતિદાસ ઝવેરી હરિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP