કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઘુમંતુ મહોત્સવ’ મનાવવામાં આવ્યો ? સિક્કિમ લદાખ પુડુચેરી અરુણાચલ પ્રદેશ સિક્કિમ લદાખ પુડુચેરી અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સ્વાતંત્ર્ય સેનાની અને મહાન કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની વર્ષ 2021માં કેટલામી પૂણ્યતિથિ હતી ? 125મી 100મી 150મી 50મી 125મી 100મી 150મી 50મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પોષણ 2.0નું ઉદ્ઘાટન કર્યુ હતું ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય મંત્રાલય પ્રવાસન મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય મંત્રાલય પ્રવાસન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ___ માં DNA પુરાવા સાથેની એક નવી ટોપી શોધવામાં આવી છે. જે સાબિત કરે છે કે આ ટોપી નેપોલિયન બોનાપાર્ટની છે. હોંગકોંગ ઈથિપિયા બેઈઝીંગ લંડન હોંગકોંગ ઈથિપિયા બેઈઝીંગ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021ની ‘વિશ્વ પ્રવાસન દિન’ની થીમ શું છે ? Tourism and Rural Development Tourism and the Digital Transformation Tourism and Human Development Tourism for Inclusive Growth Tourism and Rural Development Tourism and the Digital Transformation Tourism and Human Development Tourism for Inclusive Growth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે 'SIMEX- 2021' અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું ? 28મી 30મી 27મી 29મી 28મી 30મી 27મી 29મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP