કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે મ્યાનમાર પર નવા પ્રતિબંધો લગાવ્યા ? ઓસ્ટ્રેલિયા રશિયા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ___ માં DNA પુરાવા સાથેની એક નવી ટોપી શોધવામાં આવી છે. જે સાબિત કરે છે કે આ ટોપી નેપોલિયન બોનાપાર્ટની છે. લંડન બેઈઝીંગ હોંગકોંગ ઈથિપિયા લંડન બેઈઝીંગ હોંગકોંગ ઈથિપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) થારના રણ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. આપેલ તમામ થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે. થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ADB (એશિયન ડેવલપમેન્ટ બેંક) એ તાજેતરમાં કયા રાજ્યના 'શહેરી ગરીબ આવાસ પ્રોજેક્ટ' માટે 150 મિલિયન ડોલરની લોન આપી હતી ? પંજાબ રાજસ્થાન તમિલનાડુ સિક્કિમ પંજાબ રાજસ્થાન તમિલનાડુ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) NBA ખિતાબ જીતનારી ટીમ 'સૈક્રામેન્ટો કિંગ્સ' નો ભાગ બનનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? પ્રિન્સપાલસિંહ અજમેરસિંહ અમૃતપાલસિંહ સતનામસિંહ પ્રિન્સપાલસિંહ અજમેરસિંહ અમૃતપાલસિંહ સતનામસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ શાંતિ દિવસ’ અથવા તો ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP