કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘ઈટ રાઈટ સ્ટેશન’ પ્રમાણપત્ર ___ દ્વારા અપાય છે. NITI BIS IRDAI FSSAI NITI BIS IRDAI FSSAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2020માં પ્રસિધ્ધ થયેલા 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2020'માં ભારત કયા ક્રમે હતું ? 48 58 42 52 48 58 42 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ? પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) PFRDA રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી દિવસ ક્યારે મનાવશે ? 1 નવેમ્બર 10 ઓક્ટોબર 1 ઓક્ટોબર 1 ડિસેમ્બર 1 નવેમ્બર 10 ઓક્ટોબર 1 ઓક્ટોબર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે ક્યા દેશ સાથે Climate Action and Finance Mobilisation Dialogne લૉન્ચ કર્યો ? ફ્રાંસ અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ફ્રાંસ અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજયમાં આવેલા 'રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન’નું નામ બદલીને ‘ઓરંગ રાષ્ટ્રીય ઉદ્યાન' કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર ઓડિશા આસામ ત્રિપુરા મહારાષ્ટ્ર ઓડિશા આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP