GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીય સ્થિરતા કેટલા તાપમાન સુધી જોવા મળે છે ? 6100 K 5100 K 4100 K 3100 K 6100 K 5100 K 4100 K 3100 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઇશે ? ( π = 3.14) 63.5 62.8 62.5 60.5 63.5 62.8 62.5 60.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કોઈ વસ્તુનું માંગ વિધેય X = 50 + P – P² આપેલું છે. જો વસ્તુની કિંમત રૂ. 5 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે ? 1 1.5 1.2 2 1 1.5 1.2 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ? સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં માત્ર પદ વિપર્યાશ કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં માત્ર પદ વિપર્યાશ કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિશ્વ સ્વાસ્થ દિન (World Health Day) જણાવો. 25, નવેમ્બર 7, એપ્રિલ 7, જુન 4, મે 25, નવેમ્બર 7, એપ્રિલ 7, જુન 4, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો કોઈ વિતરણના કુર્ટોસીસનો સહગુણક શૂન્ય હોય તો આવૃત્તિ વક્ર ___ થશે. મેસોફર્ટીક આપેલ પૈકી કોઈ નહીં પ્લેટીકુર્ટીક લેપ્ટોફર્ટીક મેસોફર્ટીક આપેલ પૈકી કોઈ નહીં પ્લેટીકુર્ટીક લેપ્ટોફર્ટીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP