GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ? ગુણોત્તર અંતરાલ આપેલ પૈકી કોઈ નહીં વર્ગીકૃત ગુણોત્તર અંતરાલ આપેલ પૈકી કોઈ નહીં વર્ગીકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. રીતિવાચક સ્થળવાચક સમયવાચક કતૃવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કોઈ વસ્તુનું માંગ વિધેય X = 50 + P – P² આપેલું છે. જો વસ્તુની કિંમત રૂ. 5 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે ? 2 1 1.2 1.5 2 1 1.2 1.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ? માનવ ગરીબી સૂચકાંક સામાજિક ગરીબીનો સૂચકાંક માનવ વિકાસ સૂચકાંક બહુપરીમાણીય ગરીબી માનવ ગરીબી સૂચકાંક સામાજિક ગરીબીનો સૂચકાંક માનવ વિકાસ સૂચકાંક બહુપરીમાણીય ગરીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અમરેલી પંચમહાલ જુનાગઢ પાટણ અમરેલી પંચમહાલ જુનાગઢ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ? ગાણિતિક અર્થશાસ્ત્ર ગણિતિક અભ્યાસ અર્થ આંકડાશાસ્ત્ર અર્થ મિતિશાસ્ત્ર ગાણિતિક અર્થશાસ્ત્ર ગણિતિક અભ્યાસ અર્થ આંકડાશાસ્ત્ર અર્થ મિતિશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP