GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ? બહુલક ગુણોત્તર મધ્યક સમાંતર મધ્યક મધ્યસ્થ બહુલક ગુણોત્તર મધ્યક સમાંતર મધ્યક મધ્યસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ‘નવાણ પીતું હોયે નીર’ પંક્તિમાં ‘નવાણ'નો અર્થ દર્શાવો. જળાશય નવું નવું જંગલનાં પ્રાણીઓ વહાણ વગરનું જળાશય નવું નવું જંગલનાં પ્રાણીઓ વહાણ વગરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? ચેમ્બરલીન માર્શલ સ્ટીગલર રિકાર્ડો ચેમ્બરલીન માર્શલ સ્ટીગલર રિકાર્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો ? સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્શીપલ ટ્રાન્ઝેક્શન્સ સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્શીપલ ટ્રાન્ઝેક્શન્સ સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સ ટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પાંચ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, y વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ વર્ષ થાય. 2x + 2y + 10 x - 10 + 2y x + 2y + 10 x + y + 5 2x + 2y + 10 x - 10 + 2y x + 2y + 10 x + y + 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇનપુટ-આઉટપુટ મોડેલની રચના કોણે કરી હતી? વેસેલી લીયોન્ટીફ ગુન્નાર મીરડાલ એચ.બી. કેનેરી રોબર્ટ સોલો વેસેલી લીયોન્ટીફ ગુન્નાર મીરડાલ એચ.બી. કેનેરી રોબર્ટ સોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP